Saturday, April 23, 2016

yaad

અસ્સલામુઅલ્ય્કુમ વરહ્માતુંલ્લાહી વ્બર્કાતૂહ
દોસ્તો કાલે મેં મારા ફેસબુક વોલ પર કાલે મારો  પ્રોફાઈલ ફોટો તેમજ કવર ફોટો બદલીયો તમે જોઇને લાઇક કરીયા અને કોમેન્ટ પણ લખી આભાર તમારા સહુનો હું તમને બતાવું કે વાસ્તવિક જીવન માં મારા મિત્રો નહીવત છે પરંતુ ફેસબુક પર ગણા છે,
 મારું બાળપણ મુંબઈ માં વીત્યું પણ હજુ મુંબઈ મને બહુ યાદ આવે છે એંવીજ રીતે જેનું જે ગામમાં બાળપણ વીત્યું હોય મોટા થયા હોઈએ તે સ્થળ જગ્યા જરૂર યાદ આવેજ યાદો હમારી મોંત સુધી પીછો છોડતી નથી પણ શુંથાય આપણે માણસ છીએ જીવન જીવવા કેટલીક વાતો ભૂલવી પડે કેટલીક યાદ રાખવી પડે,
  એક શાઈરે સાચુજ કહ્યું છે કિતની યાદે લિપટ કે રોતી હય જબ કોઈ શક્શ ઘર બદલતા હય એટલે કે દીકરી સાસરે જાય પણ પોતાના માબાપ નું ઘર યાદ આવે કોઈની પત્ની ગુજરી જાય યા બીજી કોઈ રીતે દોસ્તી માં સાથે સમય વિતાવેલો હોય તે પણ યાદ આવે કેટલાક દુખના તો એક ઘડીના સુખના પલ  યાદ આવે જીવન એનુજ નામ છે પરંતુ એ યાદો થી પીછો છોડાવવો હોય તો નમાજ કુરાનની તિલાવત ઝીક્ર રોજા હજ અને અલ્લાહ ના હુકમનું પાલન કરીએ સબર કરીએ કોઈને તકલીફ ના આપીએ તકદીર પર રાજી રહીએ તો આપણી યાદો વિચારો તે તરફ વળે આપણા દુખો મુસીબતો  દુર થાય  અને અલ્લાહ રાજી થાય માટે જીવન જીવવા માટે અલ્લાહ ને રાજી રાખવાનો પ્રયાસ ખુબજ જરૂરી છે અલ્લાહ આપણને બધા ને દુનિયામાં અને આખેરતમાં બધી ખુશીઓ થી નવાજી સુકુન ચેન આપે આમીન .