Saturday, February 6, 2016

hathuran

અસસલામુઅલયકુમ વરહમતુલલાહી વબરકાતુહ ,જેલોકો ને ગામ યાદ આવે તેઓ માટે ગામની નવિ અમુક તસવીરો મુકુ છુ.

Friday, February 5, 2016

Dua Ni Darkhwast


Zindagi ke Akhri Vaqt2


Zindagi ke Akhri Vaqt?

અસસલામુઅલયકુમ વરહમતુલલાહી વબરકાતુહ 
અલલાહના કરમથી તમારી સહુની દુઆ થી સારુ છે
તમો બધા લાગણીશીલ અલલાહના ખૌફવારા મદદ ના 
જઝબાવારા છો પણ જે સમાજમા આપણે બનાવેલ
૮યવસથા સી૨-ટમ વહીવટ મા આપણે સહુ રહીએ છીએ તે
મુજબ ચાલીએ લોકોને ચલાવીએ છીએ યા ચલાવાની કોશીષ કરીએ
છીએ કારણ આપણે સહુ સમાજ મા કયાક ને કયાક જોડાયેલા છીએ
જેમ કે વિઘાઁથીઓ ૨-કુલો કાલેજોથી હવે આપણે જોઈએ આ વિઘાઁથીઓ માથી આપણે કોઈને દોકતર વકીલ ઈજીનયર માસતર મોલવી બનાવીએ તો જે તે સં૨-થાઓ કોલેજો શુ અપેક્ષા રાખે આપણે સહુ જાણીએ છીએજેમ કે દોકતર વિઘાઁથી પાસે થી પચાસ થી સીતતેર લાખ વકીલ એનજીનયરપાસે થી દસથી પચચીસ લાખ હવે પછી જીયારે આ લોકો દોકતર વકીલ બનીજાય તો પોતાના દરદીઓ અસીલો સાથે શુ કરશે કેટલી ઈમાનદારી થી સેવા
કરશે હુ એમ નથી કહેતો મફત મા સેવા આપો પણ તમારા મા લાલચ વધતી જશેતમો ઈમાનદાર હશો તો પણ તમારા સીનીયર પાસે રીફર કરો યા ઓપીનીઅનલો તો વિચારો જરા દરદીઓ અસીલો નુ શુ થાય કેમ કે તે લોકોએ તો બહુ મોટીમોટી હોર-પીટાલો મોટા લો હાઉસ ચલાવાના હોય ખેર સમાજ નો નાનો મોટો માનવી સમાજના જ દુસણો અનયાયો લાલચો નો ભોગ બનતો હોય તો આપણી
આ સમાજ વયવર-થા કેવી? એને સુધારવની જરુર નથી? શુ આપણે અલલાહ નો ખૌફ અને નબીએ પાક સલલલલાહુ અલયહી વ સલલમની તાલીમ ને નથી ભુલયા?ફકત દીનની વાતો જ કરીએ છીએ? અલલાહ આપણ સહુને સમજાવી દે ,આમીન.