Saturday, February 6, 2016
Friday, February 5, 2016
Zindagi ke Akhri Vaqt?
અસસલામુઅલયકુમ વરહમતુલલાહી વબરકાતુહ
અલલાહના કરમથી તમારી સહુની દુઆ થી સારુ છે
તમો બધા લાગણીશીલ અલલાહના ખૌફવારા મદદ ના
જઝબાવારા છો પણ જે સમાજમા આપણે બનાવેલ
૮યવસથા સી૨-ટમ વહીવટ મા આપણે સહુ રહીએ છીએ તે
મુજબ ચાલીએ લોકોને ચલાવીએ છીએ યા ચલાવાની કોશીષ કરીએ
છીએ કારણ આપણે સહુ સમાજ મા કયાક ને કયાક જોડાયેલા છીએ
જેમ કે વિઘાઁથીઓ ૨-કુલો કાલેજોથી હવે આપણે જોઈએ આ વિઘાઁથીઓ માથી આપણે કોઈને દોકતર વકીલ ઈજીનયર માસતર મોલવી બનાવીએ તો જે તે સં૨-થાઓ કોલેજો શુ અપેક્ષા રાખે આપણે સહુ જાણીએ છીએજેમ કે દોકતર વિઘાઁથી પાસે થી પચાસ થી સીતતેર લાખ વકીલ એનજીનયરપાસે થી દસથી પચચીસ લાખ હવે પછી જીયારે આ લોકો દોકતર વકીલ બનીજાય તો પોતાના દરદીઓ અસીલો સાથે શુ કરશે કેટલી ઈમાનદારી થી સેવા
કરશે હુ એમ નથી કહેતો મફત મા સેવા આપો પણ તમારા મા લાલચ વધતી જશેતમો ઈમાનદાર હશો તો પણ તમારા સીનીયર પાસે રીફર કરો યા ઓપીનીઅનલો તો વિચારો જરા દરદીઓ અસીલો નુ શુ થાય કેમ કે તે લોકોએ તો બહુ મોટીમોટી હોર-પીટાલો મોટા લો હાઉસ ચલાવાના હોય ખેર સમાજ નો નાનો મોટો માનવી સમાજના જ દુસણો અનયાયો લાલચો નો ભોગ બનતો હોય તો આપણી
આ સમાજ વયવર-થા કેવી? એને સુધારવની જરુર નથી? શુ આપણે અલલાહ નો ખૌફ અને નબીએ પાક સલલલલાહુ અલયહી વ સલલમની તાલીમ ને નથી ભુલયા?ફકત દીનની વાતો જ કરીએ છીએ? અલલાહ આપણ સહુને સમજાવી દે ,આમીન.

Wednesday, December 9, 2015
MAA BAAP 2
અસ્સલામુઅલ્ય્કુમ વરહ્માતુલ્લાહી વાબર્કાતૂહ
દોસ્તો માં બાપ ની ઈજ્જત કરો માં પપ્પા ને મુહબ્બત ની નજરે જુવો એમની પાસે બેસો એમનો સલાહ મશ્વેરો લો એમની દુઆ માટે ગુઝારીશ કરો બીમાર હોય તો એમની દવા કરાવો એમની ખિદમત કરો માં બાપો એ ઘણી તકલીફો વેથી તમુને મોટો કરિયા છે પોતે ભૂખે અને મુશ્કેલીયો ઉઓથ્વી તમારા ભવિષ્ય માટે જમીન મિલકત વસાવી બાપ દાદા ની બચાવી આજે જયારે એ લોકો ઘડપણ માં આવી બીમાર પડે ત્યારે તમારી પાસે એમને દવાખને લઇ જવાનો સમય નથી એંને જોવાનો સમય નથી ?કેવું પડે?યાદ રાખજો એઅવું ના થાય કે આજે તમો એ લોકો સાથે જે વ્યવહાર કરી રહીયા છો તો કાલે તમારી ઔલાદ પણ તમારી સાથે કરી સકે આપણાં નબી એ પાક સલ.સલએ પણ માં બાપ ના ઇકરામ ની ફઝીલત વર્ણવી છે અને માં બાપ રાઝી હશે તો અલ્લાહ રાઝી થશે યાદ રાખજો પૂરી દુનિયા ભી તમુને મળી જાય પણ તમે તમારા માં બાપ ની સેવા ના કીધી એંની ઈજ્જત ના કરી તો કૈંજ કામનું નથી ,અલ્લાહ અમને બધને માબાપ ની ખિદમત કરી ઈજ્જત કરવાની તોઉફિક આપે આમીન

Saturday, September 5, 2015
Monday, March 16, 2015
Subscribe to:
Posts (Atom)